ભારતીય આર્મી માં ભરતી ની તક , કોણ કોણ કરી સકી છે અરજી જોવી નીચે
ઘણા સમય થી આર્મી માં જોડાવાનું સપનું જોય રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે . અગ્નિવીર ભરતી નું નોટિફિકેશન બહાર પડી દેવામાં આવ્યું છે (2025) આ માટે ઓનલાઇન અરજી આજ ૧૨ માર્ચ થી શરૂ કરી દેવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ 10 એપ્રિલ સુધીમાં અરજી કરી શકે છે .
કયા કયા વિભાગ માં આવી છે ભરતી :
અગ્નિવીર ની ભરતી માં અગ્નિવીર જનરલ ડ્યૂટી , અગ્નિવીર ક્લાર્ક /સ્ટોરે કીપર , અગ્નિવીર ટ્રેડસમેન , સૈનિક ટેકનીકલ નર્સિંગ સહીત વિવિધ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી .
કોણ કોણ કરી શકે છે અરજી (યોગ્યતા પ્રમાણે ) :
- અગ્નિવીર જનરલ ડ્યૂટી (GD) પોસ્ટ પ્રમાણે યોગ્ય ઉમેદવારે 45 ટકા સાથે મેટ્રિક(10 મુ ધોરણ ) પાસ કરેલ આવશ્યક છે .જો ઉમેદવાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તેને ડ્રાઇવરના પદ માટે પસંદગી આપવામાં આવશે .
- અગ્નિવીર ટેકનીકલ પોસ્ટ્સ માટે ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે ૧૨ મુ ધોરણ પાસ હોવું આવશ્યક છે .જેમાં ભૌતિકશાસ્ત્ર ,રસાયણશાસ્ત્ર ,ગણિત અને અંગ્રેજી ફરજીયાત વિષયો હોવા જોઈએ .
- અગ્નિવીર ક્લાર્ક પોસ્ટ માટે 12 પાસ સાથે 60 ટકા હોવા આવશ્યક છે અને સાથે ટાયપિંગ સ્કિલ પણ હોવી જરૂરી છે ટાયપિંગ સ્કિલ ઓન્લી ક્લાર્ક પોસ્ટ માટે .
- ટ્રેડસમેન માટે ઓછામાં ઓછું 8 પાસ હોવા જરૂરી છે.
કયા કયા દસ્તાવેજોના ની જરૂર પડશે :
અરજી માટે ૧૦ માં અને ૧૨ માં ધોરણની માર્કશીટ,પ્રમાણ પત્રો,સ્કેન કરેલી સિગ્નેચર , પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો )
અરજી કેવી રીતે કરવી ?
અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઈટ પર જવું અને અગ્નિવીર ની ભરતી પર ક્લિક કરુવું અને ફરજીયાત દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે . નોંધ લેવી કે અરજી ની છેલી તારીખ પછી કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નય.
અરજી કરવાની સાચી વેબસાઈટ:
અરજી કરવાની કરવાની છેલ્લી તારીખ :
10th APRIL 2025
ફી કેટલી કોને ?
આ અગ્નિવીર ભરતી માટે તમામ જાતિ ( જનરલ , ઓબીસી , એસટી ,એસએસસી , ઈડબ્લ્યુએસ ) ના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચુકવણી કરવાની રહેશે. જે ફક્ત ઓનલાઇન મોડ દ્વારાજ સ્વીકારવામાં આવશે .
હાઈટ અને છાતી કેટલી ?
- હાઈટ – 170 CM , છાતી – 77-82 CM (GD)
- હાઈટ – 162CM , છાતી – 77-82 CM (Clerk/ Store Keeper (Technical)
- હાઈટ – 170 CM , છાતી – 77-82 CM (Tradesman)
ટોટલ 25000 ભરતી ની સકીયતા છે